Not Set/ કોવિડ -19: વૈજ્ઞાનિકોએ સૂચવ્યું ’50 દિવસના બંધ અને 30 દિવસ છૂટ‘ ની ફોર્મ્યુલા

વૈજ્ઞાનિકોએ સૂચવ્યું છે કે કોરોના વાયરસના ઇલાજની શોધ ન થાય ત્યાં સુધી દેશોએ ’50 દિવસ બંધ અને  30 દિવસની છૂટ ‘નો નિયમ અપનાવવો જોઈએ. કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં ભારતીય મૂળના સંશોધનકાર રાજીવ ચૌધરી અને તેમની ટીમે આ ફોર્મ્યુલાને અભ્યાસમાં સૂચવ્યું હતું. અધ્યયનમાં જણાવ્યા અનુસાર 50 દિવસ સુધી કોઈ છૂટ વગર કડક લોકડાઉન અપનાવવું જોઈએ. આ પછી, લોકડાઉન […]

World
0637e84c9eef4cfb96b1eb92716ee82a કોવિડ -19: વૈજ્ઞાનિકોએ સૂચવ્યું '50 દિવસના બંધ અને 30 દિવસ છૂટ‘ ની ફોર્મ્યુલા

વૈજ્ઞાનિકોએ સૂચવ્યું છે કે કોરોના વાયરસના ઇલાજની શોધ ન થાય ત્યાં સુધી દેશોએ ’50 દિવસ બંધ અને  30 દિવસની છૂટ નો નિયમ અપનાવવો જોઈએ. કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં ભારતીય મૂળના સંશોધનકાર રાજીવ ચૌધરી અને તેમની ટીમે આ ફોર્મ્યુલાને અભ્યાસમાં સૂચવ્યું હતું.

અધ્યયનમાં જણાવ્યા અનુસાર 50 દિવસ સુધી કોઈ છૂટ વગર કડક લોકડાઉન અપનાવવું જોઈએ. આ પછી, લોકડાઉન 30 દિવસ માટે સામાજિક અંતર અને અન્ય નિયમો સાથે ખોલવું જોઈએ. આ રીતે, આ ચક્રને ઓછામાં ઓછા દોઢ વર્ષ સુધી અપનાવવું જોઈએ.

આનાથી લોકોના  કોરોના વાયરસથી સંક્રમિત  થવાની સંભાવના ઓછી  થશે. અને અર્થતંત્ર પણ ધીરે ધીરે ચાલતું રહેશે. યુરોપિયન જર્નલ ઓફ એપિડેમિઓલોજીમાં પ્રકાશિત થયેલા આ અધ્યયનમાં દાવો કરવામાં આવ્યો છે કે વિશ્વની સરકારો દ્વારા આ ફોર્મ્યુલા અપનાવવાથી, વાયરસને મહત્તમ સરેરાશ 0.8 સુધી રોકી શકાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.