Not Set/ ‘ક્યોંકી સાસ ભી કભી બહુ થી’ ફેમ ટીવી એક્ટર સમીર શર્માએ ગળેફાંસો ખાઈ કરી આત્મહત્યા

કોરોના સંકટ વચ્ચે બોલિવૂડ અને નાના પડદાના સ્ટાર્સની આત્મહત્યા કરવાનું સિલસિલો યથાવત્ છે. સમાચાર છે કે ટીવી એક્ટર સમીર શર્માએ આત્મહત્યા કરી લીધી છે. તેણે મુંબઈમાં આત્મહત્યા કરી લીધી છે. સમીર શર્માએ ‘ક્યોંકી સાસ ભી કભી બહુ થી‘ સિરિયલમાં કામ કરી ચુક્યો છે. બુધવારે રાત્રે 44 વર્ષીય સમીર શર્માએ મલાડ વેસ્ટમાં નેહા સીએચએસ બિલ્ડિંગમાં તેના ઘરે […]

Uncategorized
712b02c291ebbf4cc7c5ac3b30d0fa25 'ક્યોંકી સાસ ભી કભી બહુ થી' ફેમ ટીવી એક્ટર સમીર શર્માએ ગળેફાંસો ખાઈ કરી આત્મહત્યા

કોરોના સંકટ વચ્ચે બોલિવૂડ અને નાના પડદાના સ્ટાર્સની આત્મહત્યા કરવાનું સિલસિલો યથાવત્ છે. સમાચાર છે કે ટીવી એક્ટર સમીર શર્માએ આત્મહત્યા કરી લીધી છે. તેણે મુંબઈમાં આત્મહત્યા કરી લીધી છે. સમીર શર્માએ ‘ક્યોંકી સાસ ભી કભી બહુ થીસિરિયલમાં કામ કરી ચુક્યો છે.

બુધવારે રાત્રે 44 વર્ષીય સમીર શર્માએ મલાડ વેસ્ટમાં નેહા સીએચએસ બિલ્ડિંગમાં તેના ઘરે જ ફાંસો ખાઇ લીધો હતો. મલાડ પોલીસના જણાવ્યા મુજબ, સમીર આ વર્ષે ફેબ્રુઆરીમાં એપાર્ટમેન્ટ ભાડે લીધો હતો. નાઇટ ડ્યુટી દરમિયાન ચોકીદારે સમીર શર્માનો મૃતદેહ લટકતો જોયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.