Gujarat/ ખાનગી પ્રિન્ટીંગપ્રેસને ખોટી રીતે કરોડોની ચૂકવણી, જીસીઇઆરટીએ રૂ.6.68 કરોડ ખોટી રીતે ચૂકવ્યા, પ્રેસને ચૂકવાયેલી રકમ આજ સુધી વસૂલી નથી, કેગના અહેવાલમાં જાહેર થઇ વિગત, પ્રેસ પાસેથી રકમ વસૂલ કરવામાં વિલંબ, પ્રેસને બ્લેકલિસ્ટ કરવામાં પણ વિલંબનીતિ

Breaking News