Not Set/ ખેડા જિલ્લાથી આવ્યા માઠા સમાચાર, કોરોના પોઝિટિવ 2 દર્દીના મોત

ગુજરાતમાં કોરોનાના કારણે અનેક લોકોના મોત નીપજ્યાં છે. ત્યારે વધુ બે કોરોના દર્દીના મોત થયા છે. ખેડામાં કોરોના પોઝિટિવ 2 દર્દીના મોત થયા છે. બંને દર્દીના મોત સારવાર દરમિયાન થયું છે.  ખેડા જિલ્લાના મહેમદાવાદના 70 વર્ષીય વૃદ્ધાનું કોરોનાના કારણે મોત થયુ છે. બીજી બાજુ નડિયાદના 68 વર્ષીય આધેડનું મોત થયુ છે. બંને દર્દીના હોસ્પિટલમાં મોત થયા […]

Gujarat Others
f5717bb2746fa638710eaaffea391dcd ખેડા જિલ્લાથી આવ્યા માઠા સમાચાર, કોરોના પોઝિટિવ 2 દર્દીના મોત

ગુજરાતમાં કોરોનાના કારણે અનેક લોકોના મોત નીપજ્યાં છે. ત્યારે વધુ બે કોરોના દર્દીના મોત થયા છે. ખેડામાં કોરોના પોઝિટિવ 2 દર્દીના મોત થયા છે. બંને દર્દીના મોત સારવાર દરમિયાન થયું છે.

 ખેડા જિલ્લાના મહેમદાવાદના 70 વર્ષીય વૃદ્ધાનું કોરોનાના કારણે મોત થયુ છે. બીજી બાજુ નડિયાદના 68 વર્ષીય આધેડનું મોત થયુ છે. બંને દર્દીના હોસ્પિટલમાં મોત થયા છે.

ખેડા જિલ્લામાં બુધવારે કુલ 109 કેસ નોંધાયા હતા. જયારે અત્યારસુધીમાં કુલ 2011 સેમ્પલ લેવામાં આવ્યા હતા. જે પૈકી 1846 નેગેટિવ આવ્યા છે જયારે 54 પોઝિટિવ આવ્યા છે. જયારે 109 કેસના રિઝલ્ટ પેન્ડિંગ છે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.