Breaking News/ ખેડા: 200 કરોડથી વધુની ઠગાઇ કરનાર MD ઝડપાયો, માસ્ટર સોલ્યુશન કંપનીનો એમ.ડી પોલીસ સકંજામા, જગજીતસિંગ ધાલીવાલને વડોદરા ક્રાઈમ બ્રાન્ચે દબોચ્યો, આરોપીને કોર્ટમાં રજૂ કરી માંગવામાં આવશે રિમાન્ડ, ગત મેં 2022માં આ સમગ્ર કૌભાંડ આવ્યું હતું બહાર, ડેટા એન્ટ્રીની જાહેરાત આપી સભ્યો બનાવી ઠગાઈ આચરી હતી, અંદાજે 22,000 થી વધુ સભ્યો બનાવી કરી હતી ઠગાઈ, રિમાન્ડ દરમિયાન રૂપિયા ક્યાં છે તેની પૂછપરછ હાથ ધરાશે

Breaking News