Not Set/ ગણેશ મહોત્સવ આગામી સમયમાં આવી રહયો છે ત્યારે ધોરાજી નાં જનાના હોસ્પિટલ ગ્રાઉન્ડ ખાતે મારવાડી વેપારી ઓ ગણેશ મૂર્તિ ઓનુ વેંચાણ કરવાં માટે આવી પહોંચ્યા છે

ગણેશ મહોત્સવ આગામી સમયમાં આવી રહયો છે ત્યારે ધોરાજી નાં જનાના હોસ્પિટલ ગ્રાઉન્ડ ખાતે મારવાડી વેપારી ઓ ગણેશ મૂર્તિ ઓનુ વેંચાણ કરવાં માટે આવી પહોંચ્યા છે … અલગ અલગ પ્રકાર ની ગણેશ મૂર્તિ ઓ અને અવનવી વેરાઇટીની મૂર્તિ ઓ કારીગરો દ્વારા બનાવવામાં આવી છે લોકો માં આકર્ષણ નું કેન્દ્ર બની તેવી મૂર્તિ પણ બનાવેલ છે […]

Navratri 2022
made ganpati statue in thanoud village 57a9f17d41bda l ગણેશ મહોત્સવ આગામી સમયમાં આવી રહયો છે ત્યારે ધોરાજી નાં જનાના હોસ્પિટલ ગ્રાઉન્ડ ખાતે મારવાડી વેપારી ઓ ગણેશ મૂર્તિ ઓનુ વેંચાણ કરવાં માટે આવી પહોંચ્યા છે

ગણેશ મહોત્સવ આગામી સમયમાં આવી રહયો છે ત્યારે ધોરાજી નાં જનાના હોસ્પિટલ ગ્રાઉન્ડ ખાતે મારવાડી વેપારી ઓ ગણેશ મૂર્તિ ઓનુ વેંચાણ કરવાં માટે આવી પહોંચ્યા છે … અલગ અલગ પ્રકાર ની ગણેશ મૂર્તિ ઓ અને અવનવી વેરાઇટીની મૂર્તિ ઓ કારીગરો દ્વારા બનાવવામાં આવી છે લોકો માં આકર્ષણ નું કેન્દ્ર બની તેવી મૂર્તિ પણ બનાવેલ છે ધોરાજી ઉપલેટા તથાં આજુબાજુના વિસ્તાર નાં લોકો અહીં ગણેશજી ની મૂર્તિ લેવાં ખરીદી માટે આવી રહયાં છે અને ભકતો તેનાં ઘરમાં તથાં તેમનાં વિસ્તાર કે ચોક માં ગણેશ મહોત્સવ ને લઈને ગણેશ મૂર્તિ સ્થાપના માટે ખરીદી કરી રહયાં છે જીએસટી ને લીધે ગત વર્ષે કરતાં મટેરીયલ તથાં મૂર્તિ માં થોડો વધારો થયો હોવાં છતાં ગણેશ મહોત્સવ ને લઈને ભકતો વધું રૂપિયા આપી ને પણ મૂર્તિ ખરીદી રહયાં છે અને ગણેશ મહોત્સવ ને લઈને ભકતો ભારે ઉત્સાહ જોવા મળી રહયો છે :