Not Set/ ગરમીમાં સનબર્નથી બચવું હોય તો આ જરૂરી ઉપાયો કરો ટ્રાય

આવી કાળજાળ ગરમીથી બચવા માટે ઘણા ઉપાયો કરતા હશો અને તેમ છતાં પણ જો તેમને સનબર્ન થાય  છે તો આ ઉપયોગ એકવાર કરો ટ્રાય.કે જેનાથી તમને થશે રાહત. સવારે 10 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી બને તેટલું તડકાથી દુર રહેવું. સન પ્રોટેકશન તડકામાં નીકળતા 15 મિનીટ પહેલા સનસ્ક્રીન લગાવો. હોઠને સુરક્ષિત રાખવા માટે એવું લિપ બામ […]

Fashion & Beauty Lifestyle
b848f29d78dce0ba2f86bb85c68dc136 ગરમીમાં સનબર્નથી બચવું હોય તો આ જરૂરી ઉપાયો કરો ટ્રાય

આવી કાળજાળ ગરમીથી બચવા માટે ઘણા ઉપાયો કરતા હશો અને તેમ છતાં પણ જો તેમને સનબર્ન થાય  છે તો આ ઉપયોગ એકવાર કરો ટ્રાય.કે જેનાથી તમને થશે રાહત.

ગરમીમાં સનબર્નથી બચવું હોય તો આ જરૂરી ઉપાયો કરો ટ્રાય

સવારે 10 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી બને તેટલું તડકાથી દુર રહેવું.

સન પ્રોટેકશન તડકામાં નીકળતા 15 મિનીટ પહેલા સનસ્ક્રીન લગાવો.

હોઠને સુરક્ષિત રાખવા માટે એવું લિપ બામ લગાવો કે જેમાં SPF હોય.

ધૂપમાં નીકળતા પહેલા માથું અને ચાહેરાને સ્કાર્ફથી ઢાંકી લો.

ગરમીમાં સનબર્નથી બચવું હોય તો આ જરૂરી ઉપાયો કરો ટ્રાય

જો સનબર્ન થઇ ગયું હોય તો નારિયળ તેલ અથવા તો એલોવેરા જેલનો ઉપયોગ કરો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.