Not Set/ ગાંધીનગરઃ વિધાનસભાનો ઘેરાવો કરવા જઇ રહેલી આંગણવાડીની બહેનોની અડાલજમાં અટકાયત

ગાંધીનગરઃ છેલ્લા કેટલાય સમયથી પગાર વધારાની માંગ સાથે સમગ્ર રાજ્યમાં દેખાવ કરી રહેલી આશા વર્કર અને આંગણવાડીની બહેનો આજે ગુજરાત વિધાનસભાના ઘેરાવો કરવા માટે ગાંધીનગર પહેંચી હતી જ્યાં તેમની અડાલજની ચોકડી પાસે અટકાયત કવરામાં આવી હતી. આંગણવાડીની બહેનોએ વિરોધની જાહેરાતના પગલે સમગ્ર ગાંધીનગરને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું હતું. આંગણવાડી પહેનોની સરકારી ધારાધોરણ મૂજબ પગાર […]

Uncategorized
WhatsApp Image 2017 02 27 at 9.49.48 AM ગાંધીનગરઃ વિધાનસભાનો ઘેરાવો કરવા જઇ રહેલી આંગણવાડીની બહેનોની અડાલજમાં અટકાયત

ગાંધીનગરઃ છેલ્લા કેટલાય સમયથી પગાર વધારાની માંગ સાથે સમગ્ર રાજ્યમાં દેખાવ કરી રહેલી આશા વર્કર અને આંગણવાડીની બહેનો આજે ગુજરાત વિધાનસભાના ઘેરાવો કરવા માટે ગાંધીનગર પહેંચી હતી જ્યાં તેમની અડાલજની ચોકડી પાસે અટકાયત કવરામાં આવી હતી.

આંગણવાડીની બહેનોએ વિરોધની જાહેરાતના પગલે સમગ્ર ગાંધીનગરને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું હતું. આંગણવાડી પહેનોની સરકારી ધારાધોરણ મૂજબ પગાર વધારાની માગ કરી રહી છે. રાજ્ય સરકાર દ્વારા બજેટ 2017-18 ના બજેટમાં આશાવર્કર અને આંગણવાડીની પહેનોને 15 ટકાનો પગાર વધારો કરી આપ્યો હતો. તેમ છતા તેમની આ માંગને યથાવત રાખી હતી.