Not Set/ ગાંધીનગરનાં ઉદ્યોગ ભવનમાં લાગી આગ, મોટા નુકસાનની સંભાવના

આજે સવારે ગાંધીનગરનાં ઘ-4 સર્કલ પાસે આવેલ ઉદ્યોગ ભવનમાં ભીષણ આગ લાગી હતી. મળી રહેલી માહિત મુજબ બ્લોક નંબર પાંચનાં પ્રથમ માળે આવેલી જીઆઈડીસીની ઓફિસમાં આ આગ લાગી હતી. જો કે આગની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. ઉદ્યોગ ભવનની જીઆઈડીસી ઓફિસમાં આજે સવારે આગ લાગી હતી. જેની જાણ થતા ફાયર બ્રિગેડની […]

Uncategorized
c13f54d8996a7c008b0bcdbb14aef461 ગાંધીનગરનાં ઉદ્યોગ ભવનમાં લાગી આગ, મોટા નુકસાનની સંભાવના

આજે સવારે ગાંધીનગરનાં ઘ-4 સર્કલ પાસે આવેલ ઉદ્યોગ ભવનમાં ભીષણ આગ લાગી હતી. મળી રહેલી માહિત મુજબ બ્લોક નંબર પાંચનાં પ્રથમ માળે આવેલી જીઆઈડીસીની ઓફિસમાં આ આગ લાગી હતી. જો કે આગની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી.

ઉદ્યોગ ભવનની જીઆઈડીસી ઓફિસમાં આજે સવારે આગ લાગી હતી. જેની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. પરંતુ તે આગ પર કાબુ મેળવે ત્યા સુધી આગનાં કારણે પ્રથમ માળે આવેલી ઓફિસોને ભારે નુકસાન થયું હતું. આ સમગ્ર મામલે FSLની ટીમ હવે તપાસ કરશે. GIDCની ઓફિસનાં નુકસાનોનો પણ સર્વે કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ઓફિસમાં રહેલી રિકવરી બ્રાન્ચમાં આગ લાગવાનાં કારણે મોટું નુકસાન થયુ હોવાની સંભાવના છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.