Gujarat/ ગાંધીનગરના દહેગામમાં 13 થી 18 એપ્રિલ સુધી આંશિક લોકડાઉન, સાંજે 4 વાગ્યા બાદ ધંધા રોજગાર રહેશે બંધ, ઇમરજન્સી સેવાઓ 24 કલાક રહેશે ચાલુ, દૂધની ડેરીઓ રાત્રે 10 વાગ્યા સુધી રહેશે ચાલુ

Breaking News