Gujarat/ ગાંધીનગરના રાંધેજામાં એસીબીની ટ્રેપ, ગ્રાહક સુરક્ષાના નામે તોડ કરવા ગયેલા 3 લોકો ઝડપાયા, 2 પુરુષ અને 1 મહિલા આરોપીને એસીબીએ ઝડપ્યા, આરોપીએ ખાનગી ગેસ એજન્સી માગ્યા હતા 50 હજાર, ગ્રાહક સુરક્ષા સમિતિના સભ્ય હોવાનું કહીને માંગ્યા પૈસા, ACBએ છટકું ગોઠવીને ત્રણેય લોકોને ઝડપી પાડ્યા

Breaking News