Election/ રાજકોટ જિલ્લાપંચાયત કોંગ્રેસના 36 ઉમેદવારોની યાદી જાહેર, પૂર્વ પ્રમુખ તેમજ ઉપપ્રમુખની જ બાદબાકી

રાજકોટ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપ બાદ કોંગ્રેસે પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી છે. આજે સવારના સમયે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા રાજકોટ જિલ્લા પંચાયત માટે 36 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં પૂર્વ પ્રમુખ

Top Stories
congress3 રાજકોટ જિલ્લાપંચાયત કોંગ્રેસના 36 ઉમેદવારોની યાદી જાહેર, પૂર્વ પ્રમુખ તેમજ ઉપપ્રમુખની જ બાદબાકી

રાજકોટ જિલ્લાપંચાયતની ચૂંટણીમાં ભાજપ બાદ કોંગ્રેસે પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી છે. આજે સવારના સમયે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા રાજકોટ જિલ્લા પંચાયત માટે 36 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં પૂર્વ પ્રમુખ અલ્પાબેન ખાટરીયા અને પૂર્વ ઉપ પ્રમુખ સુભાષ માંકડીયા તેમજ અવસર નાકિયાની બાદબાકી કરવામાં આવી છે. અવસર નાકિયાને જસદણ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપના કુંવરજી બાવળિયા સામે હાર મળી હતી.

congress2 2 રાજકોટ જિલ્લાપંચાયત કોંગ્રેસના 36 ઉમેદવારોની યાદી જાહેર, પૂર્વ પ્રમુખ તેમજ ઉપપ્રમુખની જ બાદબાકી

Supreme Court / કેન્દ્ર અને ટ્વીટરને સુપ્રીમ કોર્ટની નોટિસ, ફેક એકાઉન્ટ થકી ભ્રામક ખબરો ફેલાવાની કરો તપાસ

આ અંગે કોંગ્રેસના સુત્રો પાસેથી ચર્ચાતી વિગતો પ્રમાણે બીજી તરફ કોંગ્રેસ શાસિત જિલ્લા પંચાયતને બચાવનાર અર્જુન ખાટરીયાને રિપીટ કરવામાં આવ્યા છે. રાજકોટ જિલ્લા પંચાયતને તોડવા માટે ભાજપ દ્વારા અથાગ પ્રયાસો કરવામાં આવ્યા હતા. ગત ટર્મમાં ભાજપનો જિલ્લા પંચાયતમાં બે બેઠક પર વિજય થયો હતો. બાદમાં જિલ્લા પંચાયતને તોડવા માટે પ્રયાસો શરૂ થયા હતા.રાજકોટ શહેર કોંગ્રેસની જેમ જિલ્લા કોંગ્રેસમાં પણ કકળાટ હોવાના કારણે ઉમેદવારોની યાદી જાહેર કરવા થોડું મોડું થયું હતું. જો કે આમ છતાં પણ કેટલાક મુખ્ય આગેવાનોને ફોનથી જાણ કરી દેતા તેઓ આજે યાદી જાહેર થાય તે પહેલાં ફોર્મ ભરવા પહોંચ્યા હતા. ઉલ્લેખનીય છે કે જસદણ વિધાનસભાની પેટા ચૂંટણીમાં કુંવરજી બાવળીયા સામે હાર થતા તેમને આ વખતે જિલ્લા પંચાયત ચૂંટણીમાંથી બાકાત કરી દેવામાં આવ્યા છે.

rc12 રાજકોટ જિલ્લાપંચાયત કોંગ્રેસના 36 ઉમેદવારોની યાદી જાહેર, પૂર્વ પ્રમુખ તેમજ ઉપપ્રમુખની જ બાદબાકી

rc2 રાજકોટ જિલ્લાપંચાયત કોંગ્રેસના 36 ઉમેદવારોની યાદી જાહેર, પૂર્વ પ્રમુખ તેમજ ઉપપ્રમુખની જ બાદબાકી

rc3 રાજકોટ જિલ્લાપંચાયત કોંગ્રેસના 36 ઉમેદવારોની યાદી જાહેર, પૂર્વ પ્રમુખ તેમજ ઉપપ્રમુખની જ બાદબાકી

Fire / તમિલનાડુમાં ફટાકડા ફેક્ટરીમાં આગ, 8 મોત, 14 ઘાયલ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…