કેબિનેટ મીટિંગ/ ગાંધીનગરમાં આજે કેબિનેટની બેઠક, સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળશે બેઠક, અનેક મહત્વના મુદ્દાઓને થશે ચર્ચા, જી -૨૦ના આયોજન મુદ્દે ચર્ચા થઇ શકે નવી શિક્ષણ નિતીના અમલીકરણ મુદ્દે થઇ શકે ચર્ચા, નવી ભરતી પ્રક્રિયા મુદ્દે થઇ શકે છે ચર્ચા, બજેટને લઈને થઈ શકે છે બેઠકમાં ચર્ચા, મહત્વના પ્રોજેકટ બાબતે બેઠકમાં થઈ શકે છે ચર્ચા

   

Breaking News