Breaking News/ ગાંધીનગરમાં આજે પણ અકસ્માતની વધુ એક ઘટના શહેરના ઘ-3 સર્કલ પાસે અકસ્માત અમદાવાદથી આવતી કાર ડિવાઈડર ઉપર ચડી પથિકા આશ્રમ પાસે બન્યો બનાવ કાર પોલીસ કર્મચારી ચલાવતો હોવાની ચર્ચા અકસ્માતમાં સદનસીબે કોઈ જાન હાનિ નહીં

Breaking News