Gujarat/ ગાંધીનગરમાં ઇન્દીરા ગાંધી ભવનનું નામ બદલવાની દરખાસ્ત , ગાંધીનગર સેકટર 17માં આવેલું છે આ ભવન , નરેન્દ્ર મોદી તાલીમ કેન્દ્ર બનાવાય તેવી દરખાસ્ત મૂકાઈ , 1983માં આ ભવનનું કરાયું હતું ઉદઘાટન , ઇન્દિરા ગાંધીના હસ્તે કરાયું હતું ઉદઘાટન , પંચાયત પરિષદની મળેલી બેઠકમાં દરખાસ્તને લઈને ચર્ચા , પંચાયતી રાજમાં પણ નામ બદલવાની શરૂઆત થઈ શકે

Breaking News