Gujarat/ ગાંધીનગરમાં જિ.પંચાયત આરોગ્ય કર્મીઓની હડતાળ સતત 14મા દિવસે પણ કર્મીઓની હડતાળ યથાવત ગ્રેડ પે માં વધારા સહિતન માગ મુદ્દે કર્મીઓની હડતાળ 33 જિલ્લાના 33હજાર કર્મચારીઓ છે હડતાળ પર સરકારે એપેડેમીક એક્ટ લગાવ્યા બાદ હડતાળ યથાવત

Breaking News