Gujarat/ ગાંધીનગરમાં GMERS મેડિકલ કોલેજના ઇન્ટર્ન ડોક્ટરોની હડતાળ મામલો, ઇન્ટર્ન ડોકટરોની હડતાળનો આજે બીજો દિવસ, અમદાવાદ સોલા સિવિલ અને વલસાડના ઈન્ટર્ન તબીબો જોડાયા, કુલ 450 જેટલા તબીબો હડતાળમાં જોડાયા, કોવિડ એલાઉન્સ યોગ્ય નહીં મળતા ઇન્ટર્ન ડોક્ટરોની હડતાળ, કેટલાક ઇન્ટર્ન ડોક્ટરોને કોવિડ એલાઉન્સ મળ્યું, માર્ચ 2021થી જૂન 2021 સુધીનું મળ્યું નથી

Breaking News