Gandhinagar/ ગાંધીનગર મનપાનું જાહેર કરાયું નવું સીમાંકન,રાજ્ય ચૂંટણી પંચે જાહેર કર્યું નવું સીમાંકન, 3 વોર્ડ અને 12 બેઠકનો વધારો, નવા વિસ્તારનો વધારો થતા વોર્ડ, બેઠકોની સંખ્યા વધી, સીમાંકનના પગલે રાજકીય સમીકરણ બદલાવાના સંકેત, રાંધેજા, પેથાપુર, પાલજનો સમાવેશ, અંબાપુર, સરગાસણ,કુડાસણનો સમાવેશ, કોબા, ભાટ અને ખોરજનો પણ સમાવેશ, ધોળાકુવા, વાવોલ, કોલવડાનો પણ સમાવેશ, ગાંધીનગર મનપાની ચૂંટણી એપ્રિલમાં યોજાઈ શકે છે

Breaking News