Gujarat/ ગાંધીનગર મહાત્મા મંદિરમાં કાર્યક્રમનો વિગત આવી સામે, મહાત્મા મંદિરના અનેક કાર્યક્રમમાં ચુકવણું બાકી, રાજ્ય સરકાર પાસેથી 2.02 કરોડની રકમ બાકી, ખાનગી એજન્સીઓ પાસેથી 1,63,779 બાકી રકમ, છેલ્લા 2 વર્ષમાં 38 કાર્યક્રમો, ખાનગી 37 કાર્યક્રમો

Breaking News