Gujarat/ ગાંધીનગર વિધાનસભા ગૃહમાં હોબાળો, નીતિન પટેલના નિવેદનથી ગૃહમાં હોબાળો, કોંગ્રેસના ધારાસભ્યો વેલમાં ધસી આવ્યા, નીતિન પટેલના નિવેદન સામે કર્યા સૂત્રોચ્ચાર, નીતિન પટેલ માફી માંગે ના નારા લગાવ્યા, ભાજપના ધારાસભ્યોનો વળતો સૂત્રોચ્ચાર, કોંગ્રેસ તેરી દાદાગીરી નહિ ચલેગી, ફરી ગૃહની કાર્યવાહી શરૂ કરાઈ

Breaking News