Gujarat/ ગાંધીનગર સચિવાલયમાં કોરોનાનો પગ પેસારો, સચિવાલયના 4 સેક્રેટરીઓને થયો કોરોના, GADવિભાગના કેતન સુથાર સંક્રમિત, મહેસૂલ વિભાગના અમિત ઉપાધ્યાય સંક્રમિત, પંચાયતના આશિષવાલાને સંક્રમિત, ફોરેસ્ટ વિભાગના વિપુલ વસાવાને સંક્રમિત

Breaking News