RMC/ મનપાની વેરા વસુલાત શાખા દ્વારા મિલકત રિકવરી ઝુંબેશ રોલર કોસ્ટર સમાન બની, વધુ ૨૪ મિલકતો સીલ, ૫૮.૭૮ લાખની રિકવરી

રાજકોટ મહાનગરપાલિકાની વેરા વસુલાત શાખા દ્વારા રીકવરી ઝુંબેશ – ૨૦૨૦-૨૧ અંતર્ગત સવારે ૧૨:૦૦ કલાકે શહેરના વિવિધ વોર્ડમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.આજ રોજ વેરા-વસુલાત શાખા દ્વારા કુલ- ૨૪ મિલ્કતોને સીલ, ૩૧-મિલ્કતોને

Gujarat Rajkot
rmc recovery મનપાની વેરા વસુલાત શાખા દ્વારા મિલકત રિકવરી ઝુંબેશ રોલર કોસ્ટર સમાન બની, વધુ ૨૪ મિલકતો સીલ, ૫૮.૭૮ લાખની રિકવરી

રાજકોટ મહાનગરપાલિકાની વેરા વસુલાત શાખા દ્વારા રીકવરી ઝુંબેશ – ૨૦૨૦-૨૧ અંતર્ગત સવારે ૧૨:૦૦ કલાકે શહેરના વિવિધ વોર્ડમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.આજ રોજ વેરા-વસુલાત શાખા દ્વારા કુલ- ૨૪ મિલ્કતોને સીલ, ૩૧-મિલ્કતોને જપ્તીની નોટીસ આપેલ તથા ૫૮.૭૮ લાખ રીકવરી કરેલ છે. વોર્ડ નંબર ૧૮ માં સે.ઝોન દ્વારા ૮ – મિલ્કતોને સીલ,  ૧૦-મિલ્કતોને જપ્તી નોટીસ તથા રીક્વરી રૂ. ૨૨.૩૫ લાખ,વેસ્ટ ઝોન દ્વારા ૧૦ – મિલ્કતોને સીલ, ૧૨  -મિલ્કતોને જપ્તી નોટીસ તથા રીક્વરી રૂ. ૨૩.૦૨  લાખ,ઇસ્ટ ઝોન દ્વારા  ૬ – મિલ્કતોને સીલ, ૯-મિલ્કતોને જપ્તી નોટીસ તથા રીક્વરી રૂ. ૧૩.૪૧ લાખ રિકવર કરવામાં આવ્યા હતા.

આ કામગીરી આસી. મેનેજર રાજીવ ગામેતી, મયુર ખીમસુરીયા, વિવેક મહેતા, નિરજ વ્યાસ, તથા તમામ વોર્ડ ઓફીસર, તમામ વોર્ડ ટેક્ષ ઇન્સપેક્ટરઓ તથા વોર્ડ ક્લાર્ક દ્વારા આસી. કમિશ્નર કગથરા , સમીર ધડુક  તથા વી.એમ.પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. હાલ સીલીંગ અને રીકવરીની કામગીરી ચાલુ છે.

              rmc2 2 મનપાની વેરા વસુલાત શાખા દ્વારા મિલકત રિકવરી ઝુંબેશ રોલર કોસ્ટર સમાન બની, વધુ ૨૪ મિલકતો સીલ, ૫૮.૭૮ લાખની રિકવરી

                                         વોર્ડ નં- ૧

·     ૧૫૦ ફૂટ રોડ પર આવેલ જાસલ કોમ્પ્લેક્ષમાં ૨ (બે) કોમર્શીયલ યુનિટના બાકી માંગણા સામે રૂ. ૮૨,૨૦૦/- રીકવરી

·     રૈયાધાર પર આવેલ “મોર્નિંગ પ્રી-સ્કુલ” દ્વારા બાકી માંગણા સામે રૂ. ૫૪,૪૮૦/- રીકવરી

                                          વોર્ડ નં- ૨

·     સત્યપ્રકાશ સ્કુલના બાકી માંગણા સામે રૂ. ૫૪,૨૨૩/- રીકવરી

                                          વોર્ડ નં- ૩

·     બાકી માંગણા સામે રૂ. ૧.૦૨ લાખ રીકવરી

                                          વોર્ડ નં- ૫

·   મનહર સોસાયટીમાં આવેલ કોમર્શીયલ યુનિટના બાકી માંગણા સામે રૂ. ૫૦,૦૦૦/- રીકવરી

                                          વોર્ડ નં- ૧૦

·     વેસ્ટગેટ કોમ્પ્લેક્ષમાં આવેલ ૨ (બે) કોમર્શીયલ યુનીના બાકી માંગણા સામે રૂ. ૧.૨૭ લાખ રીકવરી

·     ફોર્ચયુન સ્કેવર માં આવેલ કોમર્શીયલ યુનિટના બાકી માંગણા સામે રૂ. ૯૦,૫૦૦/- રીકવરી

·     યુનિવર્સિટી રોડ પર આવેલ કોમર્શીયલ યુનિટના બાકી માંગણા સામે રૂ. ૫૦,૦૦૦/- રીકવરી

·     સદગુરુ આર્કેડમાં ફર્સ્ટ અને સેકંડ ફ્લોર પર બાકી માંગણા સામે ૩ (ત્રણ) કોમર્શીયલ યુનિટ સીલ કરેલ છે.

·     પારીજાત કોમ્પ્લેક્ષમાં આવેલ ૨ (બે) કોમર્શીયલ યુનિટની બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રૂ. ૧.૪૦ લાખ રીકવરી

                                          વોર્ડ નં- ૧૧

·     બાકી માંગણા સામે રૂ. ૧.૨૯ લાખ રીકવરી

                                          વોર્ડ નં- ૧૨

·    વાવડી વિસ્તારમાં ઇન્ડસ્ટ્રીયલ યુનિટના બાકી માંગણા સામે રૂ. ૧૨.૫૫ લાખ રીકવરી

                                          વોર્ડ નં- ૧૩

·     સિદ્ધિ વિનાયક ઓટો પ્રા.લી. દ્વારા બાકી માંગણા સામે રૂ. ૧૦.૧૦ લાખ રીકવરી

·     કોઠારિયા વિસ્તારમાં ઇન્ડસ્ટ્રીયલ યુનિટના બાકી માંગણા સામે રૂ. ૧.૦૦ લાખ રીકવરી

·     કૃષ્ણનગર મેઈન રોડ પર સેન્ટ્રલ બેંકને રૂ. ૩,૪૪,૦૧૩/-ના બાકી માંગણા સામે જપ્તીની નોટીસ આપેલ

·     ગોંડલ રોડ પર “બાલકૃષ્ણ માર્બલ”ને રૂ. ૨,૯૮,૯૦૪/-ના બાકી માંગણા સામે જપ્તીની નોટીસ આપેલ

rmc 2 મનપાની વેરા વસુલાત શાખા દ્વારા મિલકત રિકવરી ઝુંબેશ રોલર કોસ્ટર સમાન બની, વધુ ૨૪ મિલકતો સીલ, ૫૮.૭૮ લાખની રિકવરી

                                         વોર્ડ નં- ૧૪

·        કાન્તા સ્ત્રી વિકાસ મેઈન રોડ પર આવેલ કોમર્શીયલ યુનીટના બાકી માંગણા સામે રૂ. ૭૫,૦૦૦/- રીકવરી

·        વાણીયાવાડી વિસ્તારમાં આવેલ કોમર્શીયલ યુનિટના બાકી માંગણા સામે રૂ. ૧.૧૦ લાખ રીકવરી

                                          વોર્ડ નં- ૧૫

·     આજી વિસ્તારમાં આવેલ ઇન્ડસ્ટ્રીયલ યુનિટના બાકી માંગણા સામે રૂ. ૩.૧૯ લાખ રીકવરી

                                          વોર્ડ નં- ૧૬

·     કોઠારિયા રોડ વિસ્તારમાં ઇન્ડસ્ટ્રીયલ યુનિટના બાકી માંગણા સામે રૂ. ૨.૬૮ લાખ રીકવરી

·     પટેલનગર વિસ્તારમાં આવેલ ઇન્ડસ્ટ્રીયલ યુનિટના બાકી માંગણા સામે રૂ. ૨.૫૦ લાખ રીકવરી

·     હુડકો વિસ્તારમાં રહેણાંક યુનિટના બાકી માંગણા સામે રૂ. ૫૦,૦૦૦/- રીકવરી

                                              વોર્ડ નં- ૧૭

·        ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં ૨ (બે) યુનિટને બાકી માંગણા સામે સીલ કરતાં રૂ. ૧.૬૫ લાખ રીકવરી

·       સુભાષનગર વિસ્તારમાં કોમર્શીયલ યુનિટના બાકી માંગણા સામે રૂ. ૭૦,૦૦૦/- રીકવરી

·       છનીયારા એસ્ટેટમાં ઇન્ડસ્ટ્રીયલ યુનિટના બાકી માંગણા સામે રૂ. ૮૩,૭૮૫/- રીકવરી

·      અટીકા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આવેલ ઇન્ડસ્ટ્રીયલ યુનિટના બાકી માંગણા સામે રૂ. ૪.૬૫ લાખ રીકવરી

વોર્ડ નં.:-૧૩માં ગોંડલ રોડ પર આવેલ સિદ્ધિવિનાયક ઓટો પ્રા.લી. (ફોર્ડ)ને બાકી માંગણા સામે જપ્તીની નોટીસ બજાવેલ છે. જેની સામે તેના દ્વારા રૂ. ૧૦.૧૦ લાખ વેરાની ભરપાઈ કરવામાં આવેલ છે.