Gujarat/ ગાંધીનગર DAP ખાતરના ભાવમાં વધારાનો મામલો, રાજ્ય કૃષિ મંત્રી કેન્દ્રિય કૃષિ મંત્રી સાથે યોજી શકે બેઠક , કેન્દ્ર કૃષિ મંત્રી પરમિશન આપશે તો મળશે બેઠક , આર.સી. ફળદૂ વીડિયો કોન્ફરન્સથી કરી શકે બેઠક , રાજ્ય કૃષિ મંત્રી આર.સી ફળદુ હાલ છે કોરોન્ટાઇન

Breaking News