Not Set/ ગાંધીનગર/ IAS વિજય નહેરાના પુત્રને હોમ કોરન્ટાઈન કરાયો

અમદાવાદના પૂર્વ મ્યુનિસિપલ કમિશ્નર અને હાલમાં ગાંધીનગરમાં ગ્રામ વિકાસ કમિશ્નર તરીકે ફરજ બજાવતા IAS વિજય નહેરાના પુત્રને હોમ કોરન્ટાઈન કરવામાં આવ્યો છે. વિજય નહેરાનો પુત્ર આર્યન નહેરા બે દિવસ પહેલા થાઈલેન્ડથી પરત ફર્યો હતો. જેથી ગાઈડ લાઈન મુજબ આર્યનને કોરન્ટાઈન કરવામાં આવ્યો છે. ગાંધીનગરમાં ગિફ્ટ સીટી ખાતે તેને કોરન્ટાઈન કરાયો છે. નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન. 

Gujarat
680c764c8f19f1d690d834384a978368 ગાંધીનગર/ IAS વિજય નહેરાના પુત્રને હોમ કોરન્ટાઈન કરાયો

અમદાવાદના પૂર્વ મ્યુનિસિપલ કમિશ્નર અને હાલમાં ગાંધીનગરમાં ગ્રામ વિકાસ કમિશ્નર તરીકે ફરજ બજાવતા IAS વિજય નહેરાના પુત્રને હોમ કોરન્ટાઈન કરવામાં આવ્યો છે. વિજય નહેરાનો પુત્ર આર્યન નહેરા બે દિવસ પહેલા થાઈલેન્ડથી પરત ફર્યો હતો. જેથી ગાઈડ લાઈન મુજબ આર્યનને કોરન્ટાઈન કરવામાં આવ્યો છે. ગાંધીનગરમાં ગિફ્ટ સીટી ખાતે તેને કોરન્ટાઈન કરાયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન