Gujarat/ ગિરનાર સફારીમાં સિંહ દર્શન માટે મળશે ઓનલાઇન પરમીટ,અનેક પ્રવાસીઓ જુનાગઢની લેતા હોય છે મુલાકાત,તાજેતરમાં જ શરૂ થયેલી ગિરનાર સફારીની શરૂઆત,ગિરનાર સફારીમાં ઘરબેઠા હવેથી પરમીટ મળી શકશે,દરરોજ 4-4 મળી કુલ 8 પરમીટ મળશે,સવાર- સાંજ એટલેક 8 જીપ્સીને પરમિશન મળશે

Breaking News