Gujarat/ ગીરસોમનાથ પ્રાચીમાં કોળી સમાજની ચિંતન શિબિર પૂર્ણ , કોળી સમાજનો મુખ્યમંત્રી બનાવવા થઈ માંગ , કોળી સમાજના મતદાર વધુ, અમારા આગેવાનોને ખાતુ અપાય , ગાંધીનગર ખાતે મોટી સંખ્યામાં સંમેલન યોજાશે , આગામી દિવસોમાં મોટી સંખ્યામાં સંમેલન યોજાશે , અખિલ ભારતીય કોળી સમાજ મહામંત્રી : જેઠાભાઇ જોરા , રાજકીય અને સામાજિક રીતે સમાજને પ્રતિનીધિ મળે તેની ચર્ચા

Breaking News