શસ્ત્રોની ફેક્ટરી ઝડપાઈ/ ગીર સોમનાથઃ હથિયાર મીની ફેક્ટરી ઝડપાઈ, હથિયાર બનાવવાની મીની ફેક્ટરી ઝડપાઈ, SOGએ બાતમી આધારે કરી રેડ, ગુંદરણ ગીર ગામે ચાલતી હતી મીની ફેકટરી, દેશી બનાવટની 4 બંદૂક સહિત અનેક હથિયાર ઝડપ્યા, પોલીસે 1 શખ્સની અટકાયત કરી, પોલીસ ફરિયાદ નોધી વધુ તપાસ હાથ ધરી

Breaking News