GIR SOMNATH NEWS/ ગીર સોમનાથ: અંધશ્રદ્ધામાં બાળકીની બલીનો મામલો હત્યારા પિતા અને મોટા બાપુના 14 દિવસના રિમાન્ડ મંજુર પોલીસ પૂછપરછમાં અનેક રહસ્યો ખુલે તેવી શક્યતા હત્યારો ભાવેશ અકબરી નથી આપી રહ્યો તપાસમાં સહકાર પોલીસ રિમાન્ડમાં આરોપીની થશે આકરી પૂછપરછ સ્વ. ધૈર્યાના આત્માની શાંતિ માટે અનેક જગ્યાએ પ્રાર્થના સભા ઘટનામાં સંડોવાયેલા આરોપીઓને કડક સજાની માગ

Breaking News