Breaking News/ ગીર સોમનાથ: ઉનામાંથી દારૂ ઝડપાયો, પિકપ વાહનમાં 336 પેટી દારૂ ઝડપાયો, આશરે 15 લાખની કિંમતનો દારૂ ઝડપાયો, એક આરોપીની ધરપકડ, 5 આરોપી ફરાર, પોલીસે ફરાર આરોપીને પકડવા તજવીજ હાથ ધરી  

Breaking News
Breaking News