Rajsthan/ ગુજરાતથી રાજસ્થાન જવા માટે નેગેટિવ રિપોર્ટ જરૂરી, ગુજરાતથી રાજસ્થાન જતાં યાત્રી માટે સમાચાર, રાજસ્થાન જતાં યાત્રીએ બતાડવો પડશે ટેસ્ટ રિપોર્ટ, RTPCR ટેસ્ટ રિપોર્ટ રજૂ કરવો પડશે, 72 કલાક જૂનો RTPCR નેગે.રિપોર્ટ બતાડવો પડશે, રિપોર્ટ નહીં અપાય તો 15 દિવસ કવોરોન્ટાઇન કરાશે

Breaking News