Breaking News/ અમરેલીઃ બગસરાના ગ્રામ્યમાં કમોસમી વરસાદ માણેકવાડા, ઘંટીયાણ, સહિતના ગામોમાં વરસાદ વરસાદને પગલે ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાયા કમોસમી વરસાદથી ખેતરો પાણીથી તરબોળ ખેડૂતો કમોસમી વરસાદને લઈને થયા વધુ ચિંતિત

Breaking News