Not Set/ ગુજરાતનાં મુખ્ય સચિવ અનિલ મુકીમ દ્વારા જીલ્લા કલેક્ટરો સાથે યોજાઇ કોરોના મામલે કોન્ફરન્સ

ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ અનીલ મુકીમ દ્વારા કોરોનાવાયરસ ને લઈને સ્થિતિની સમીક્ષા કરવા જિલ્લા કલેકટરો સાથે વિડીયો કોન્ફરન્સ યોજીવામાં આવી હતી. ગુજરાતમાં જે રીતે કોરોના તરખાટ મચાવી કુદકે અને ભૂસકે આગળ વધી રહ્યો છે.ત્યારે ગુજરાતની સ્થિતિને સંભાળવા માટે સરકાર દ્વારા કડક પગલા લેવાઇ રહ્યા છે. ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ અનીલ મુકીમ દ્વારા જે વિસ્તારોમાં કોરોનાવાયરસ ના […]

Gujarat

ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ અનીલ મુકીમ દ્વારા કોરોનાવાયરસ ને લઈને સ્થિતિની સમીક્ષા કરવા જિલ્લા કલેકટરો સાથે વિડીયો કોન્ફરન્સ યોજીવામાં આવી હતી. ગુજરાતમાં જે રીતે કોરોના તરખાટ મચાવી કુદકે અને ભૂસકે આગળ વધી રહ્યો છે.ત્યારે ગુજરાતની સ્થિતિને સંભાળવા માટે સરકાર દ્વારા કડક પગલા લેવાઇ રહ્યા છે. ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ અનીલ મુકીમ દ્વારા જે વિસ્તારોમાં કોરોનાવાયરસ ના કેસો વધી રહ્યા છે, તે ની સમીક્ષા કરવામાં આવશે અને કેન્દ્ર સરકાર દ્વારા અપાયેલી માગ્રદર્શીકાનું ચુસ્તપણે પાલન અને અમલીકરણ થાય તે માટે મુખ્ય સચિવ માર્ગદર્શન આપવામાં આવી હતી. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન