Gujarat/ ગુજરાતની 6 મહાનગરપાલિકાની ચૂંટણીનો મામલો, આજે ઉમેદવારો ડોર ટુ ડોર કરશે પ્રચાર, ગઈકાલે ચૂંટણીના પ્રચાર પડઘમ થયા શાંત, મતદારોને રિઝવવા ઉમેદવારો કરશે લોકસંપર્ક, ચૂંટણીને લઈ 21 ફેબ્રુઆરીએ યોજાશે મતદાન

Breaking News