Gujarat/ ગુજરાતમાં ઇનસર્વિસ ડોકટર અને અધ્યાપકોને ભેટ, સાતમા પગારપંચ મુજબ નોનપ્રેક્ટીસ એલાઉન્સ અપાશે, નાયબમુખ્યપ્રધાન નીતિન પટેલની જાહેરાત, જીએમઇઆરએસ અધ્યાપકોને પણ અપાશે લાભ, લાંબા સમયની માગ સંતોષાતાં તબીબોમાં ખુશી

Breaking News