Gujarat/ ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસમાં ઘટાડો, એક્ટિવ કોરોના કેસમાં 75 ટકાનો ઘટાડો, એક મહિના અગાઉ 1.42 લાખ કેસ હતા, આજે ઘટીને 32 હજાર 345 એક્ટિવ કેસ થયા, મે મહિનામાં કુલ 2.41 લાખ કેસ, રાજ્યમાં 3.48 લાખ દર્દી સાજા થયા, એક્ટિવ કેસમાં ઘટાડો થતાં તંત્રને રાહત

Breaking News