Guajrat/ કચ્છમાં કોરોનાના નવા સ્ટ્રેઇનની એન્ટ્રી, માંડવી આવેલ NRI યુવકનો રિપોર્ટ પોઝિટિવ, યુવકનો રિપોર્ટ પુણેની લેબમાંથી આવ્યો પોઝિટિવ, 13 દિવસે સ્ટ્રેઇનનો રિપોર્ટ આવ્યો, લંડનથી આવેલો યુવક હોસ્પિટલમાં છે દાખલ

Breaking News