Gujarat/ ગુજરાતમાં કોરોનાના નવા 283 કેસ, રાજ્યમાં કુલ કેસનો આંકડો 2,62,406 થયો, છેલ્લા 24 કલાકમાં 2 લોકોનાં મૃત્યું, આજે 528 લોકો ડિસ્ચાર્જ થયા, ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દી 255059, રાજ્યમાં કુલ એક્ટિવ કેસો 2956

Breaking News