કોરોના/ ગુજરાતમાં કોરોનાની ઓવરસ્પીડ રાજ્યમાં એક્ટીવ કેસનો આંકડો 500ને પાર છેલ્લા 24 કલાકમાં કોરોનાના 121 કેસ નોંધાયા રાજ્યના 6 મોટા શહેરોમાં વધ્યા કોરોનાના કેસો રાજ્યમાં કુલ 521 એક્ટિવ કેસ અમદાવાદ કોર્પો.માં 49 કેસ નોંધાયા રાજકોટ કોર્પો.માં 12 કેસ નોંધાયા સુરત કોર્પો.માં 12 કેસ નોંધાયા

Breaking News