Gujarat/ ગુજરાતમાં પ્રવેશ માટે RT-PCR ટેસ્ટ ફરજિયાત, રાજ્ય આરોગ્ય વિભાગના નિયમો નેવે મૂકાયા, અરવલ્લી-રાજસ્થાન બોર્ડર પર એક પણ કર્મી નહીં , RT-PCR રિપોર્ટ આજથી ફરજીયાત છતાં અમલ શરુ નહિ , ભિલોડા તાલુકા આરોગ્ય વિભાગનો એક પણ કર્મી હાજર નહિ , સરકારના જાહેરનામાનું અધિકારીઓ જ નથી કરતા પાલન

Breaking News