ગુજ કેટની પરીક્ષા/ ગુજરાતી, હિન્દી,અંગ્રેજી માધ્યમમાં પ્રશ્નપત્ર 1.25 લાખ વિદ્યાર્થીઓ આપશે ગુજકેટની પરીક્ષા સવારે 10 થી સાંજે 4 વાગ્યા સુધી પરીક્ષા સાયન્સના ગ્રુપ A,B,ABના વિદ્યાર્થી આપશે પરીક્ષા રાજ્યમાં 34 કેન્દ્રો પર લેવાશે પરીક્ષા 34 કેન્દ્રો પર 6598 બ્લોકમાં લેવાશે પરીક્ષા અમદાવાદમાં 20 હજારથી વધુ વિદ્યાર્થી આપશે પરીક્ષા પરીક્ષા કેન્દ્રો પર CCTV કેમેરાની વ્યવસ્થા ડિગ્રી એન્જિ. અને ફાર્મસીમાં પ્રવેશ માટે ગુજકેટની પરીક્ષા

Breaking News