રાહુલ ગાંધી-બદનક્ષી કેસ/ રાહુલ ગાંધી ફરી આવશે સુરત સુરત સેશન્સ કોર્ટમાં કરશે રાહુલ ગાંધી અપીલ માનહાનિના કેસમાં સુરત કોર્ટમાં કરશે અપીલ રાહુલ ગાંધી સાથે લીગલ ટીમ પણ આવશે કેસની કમાન દિલ્હીના નિષ્ણાંત વકીલોના હાથમાં સિનીયર એડવોકેટ કિરીટ પાનવાલા હાજર રહેશે કોર્ટે રાહુલ ગાંધીને બે વર્ષની સજાનું કર્યું એલાન રાહુલ ગાંધી ગુજરાત હાઇકોર્ટમાં નહીં જાય કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓ આજે પહોંચશે સુરત પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોર સુરતમાં રહેશે હાજર અમિત ચાવડા, અર્જુન મોઢવાડીયા રહેશે હાજર કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકી પણ રહેશે હાજર

Breaking News