Gujarat/ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની જાહેરાત, બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષાની જાહેરાત, કારકુન અને ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષા, 13 ફેબ્રુઆરી 2022ના રોજ લેવાશે પરીક્ષા, 12 ઓક્ટોબર 2018ના રોજ રદ થયેલી પરીક્ષા લેવાશે, 15 દિવસ અગાઉ કોલલેટર ડાઉનલોડ કરી શકાશે, બપોરે 12 થી 2 વાગ્યા સુધી યોજાશે પરીક્ષા, 10 લાખ 45 હજાર ઉમેદવારો આપશે પરીક્ષા, ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષનું નિવેદન, જુના વિદ્યાર્થીઓ જ આપી શકશે પરીક્ષા: અસિત વોરા, સંપૂર્ણ પારદર્શિતાથી લેવાશે પરીક્ષા: અસિત વોરા, રાજ્યના તમામ જિલ્લાઓમાં આપી શકાશે પરીક્ષા

Breaking News