India/ પેટ્રોલનો ભાવ હવે 95 રૂપિયાને પાર, આજે ફરી પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં વધારો, પેટ્રોલમાં પ્રતિ લિટરે 34 પૈસાનો વધારો, પેટ્રોલનો ભાવ 95.04/-રૂ.પ્રતિ લિટર, ડીઝલમાં પ્રતિ લિટરે 38 પૈસાનો વધારો, ડીઝલનો ભાવ 95.52/-રૂ.પ્રતિ લિટર, સતત ભાવવધારાથી મોંઘવારીનો માર

Breaking News