Assembly elections/ ગુજરાત ચૂંટણી માટે ભાજપના સ્ટાર પ્રચારકો જાહેર મોદી, અમિત શાહ, જેપી નડ્ડા, ભૂપેન્દ્ર યાદવ આવશે રાજનાથસિંહ, ગડકરી, શિવરાજસિંહ ચૌહાણ આવશે ભૂપેન્દ્ર યાદવ, સ્મૃતિ ઈરાની, યોગી આદિત્યનાથ આવશે અર્જુન મુંડા પણ પ્રચાર કરવા આવશે ગુજરાત 14 નવેમ્બર બાદ સ્ટારપ્રચારકો સભાઓ ગજવશે મહારાષ્ટ્રના પૂર્વ CM દેવેન્દ્ર ફંડવિસ આવશે ગુજરાત હેમા માલિની, રવિ કિશન, મનોજ તિવારી આવશે ગુજરાત ભાજપે 35 થી વધુ સ્ટાર કેમ્પેઇન ચૂંટણીના મેદાને ઉતાર્યા

Breaking News