Gujarat/ ગુજરાત-રાજસ્થાના પ્રવાસીઓની મુશ્કેલી વધી, ગુજરાત-રાજસ્થાનને જોડતી છાપરી બોર્ડર સીલ, વધુ બે દિવસ 11 જૂન સુધી બોર્ડર કરાઈ સીલ, આજે 9 જૂનથી છાપરી બોર્ડર ખુલવાની હતી, કોરોના સંક્રમણ વધતાં બંધનો સમય લંબાવાયો, 10 મે થી છાપરી બોર્ડર કરવામાં આવી છે સીલ

Breaking News