Not Set/ ગુજરાત વિદ્યાપીઠનો પદવીદાન સમારંભ ૧૮ ઓક્ટોબરના રોજ

ગુજરાત વિદ્યાપીઠનો પદવીદાન સમારંભ આગામી ૧૮ ઓક્ટોબરના રોજ યોજાવવા જઈ રહ્યો છે. જેમાં જાણીતા ઈતિહાસકાર રામચંદ્ર ગુહા મુખ્ય અતિથી તરીકે હાજરી આપશે..આ પદવીદાન સમારોહમાં કુલ 580 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવશે..નોધનીય છે કે ગુજરાત વિદ્યાપીઠનો પદવીદાન સમારોહ તેમાં આવતા મુખ્ય અતિથિના કારણે આકર્ષકનું કેન્દ્ર રહ્યો છે.

Uncategorized