Not Set/ મુખ્યમંત્રી કાર્યાલયના સીધા સંપર્ક માટે વેબસાઇટનું લોન્ચીંગ

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે ગાંધીનગરમાં મુખ્યમંત્રી કાર્યાલયનો સીધો સંપર્ક થઈ શકે તે માટે www.cmogujarat.gov.in વેબસાઇટનું લોન્ચીંગ કર્યુ.વિજય રૂપાણી દ્વારા લોન્ચ કરાયેલી આ વેબસાઇટ પર ગુજરાત સરકારના વિવિધ વિભાગોની વિકાસલક્ષીયોજનાઓ, જનકલ્યાણ બાબતો, રાજ્ય સરકારના ફલેગશીપ્સ પ્રોગ્રામ અને સર્વાંગીણ વિકાસની સિદ્ધિઓ નાગરિકોને સરળતાથી ઉપલબ્ધ થશે.રૂપાણીએ ગુજરાતની વૈશ્વિક વિકાસયાત્રાથી પ્રત્યેક નાગરિકો આંગળીના ટેરવે ઘરે બેઠાં માહિતગાર થઇ શકે […]

Gujarat

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે ગાંધીનગરમાં મુખ્યમંત્રી કાર્યાલયનો સીધો સંપર્ક થઈ શકે તે માટે www.cmogujarat.gov.in વેબસાઇટનું લોન્ચીંગ કર્યુ.વિજય રૂપાણી દ્વારા લોન્ચ કરાયેલી વેબસાઇટ પર ગુજરાત સરકારના વિવિધ વિભાગોની વિકાસલક્ષીયોજનાઓ, જનકલ્યાણ બાબતો, રાજ્ય સરકારના ફલેગશીપ્સ પ્રોગ્રામ અને સર્વાંગીણ વિકાસની સિદ્ધિઓ નાગરિકોને સરળતાથી ઉપલબ્ધ થશે.રૂપાણીએ ગુજરાતની વૈશ્વિક વિકાસયાત્રાથી પ્રત્યેક નાગરિકો આંગળીના ટેરવે ઘરે બેઠાં માહિતગાર થઇ શકે તે માટે વેબસાઇટ અત્યંત ઉપયોગી માધ્યમ પૂરવાર થશે તેવો વિશ્વાસ દર્શાવ્યો હતો.