Gujarat/ ગુજરાત વિધાનસભાની સત્ર કામગીરી શરૂ સત્રમાં કોંગ્રેસના સભ્યોએ વોકઆઉટ કર્યો વિરોધ બાદ વિપક્ષનું ગૃહમાંથી વોકઆઉટ ગુજરાત વિધાનસભાની સવારની બેઠકનો પ્રારંભ શ્રેષ્ઠ એમ.એલ.એના એવોર્ડની જાહેરાત 2021 માટે જીતુભાઈ સુખડિયાની પસંદગી વર્ષ 2022 માટે શૈલેષ પરમારની પસંદગી ચાંદીની વિધાનસભાની પ્રતિકૃતિ વાળી ટ્રોફી એનાયત લમ્પી વાયરસનો મુદ્દે કોંગ્રેસના પુંજા વંશે પ્રશ્ન ઉઠાવ્યા પુંજા વંશને બોલવા ના દેવાતા કોંગ્રેસે કર્યો સુત્રોચ્ચાર વિપક્ષના સભ્યોને જગ્યા પર બેસવા આપી સૂચના કોંગ્રેસના સભ્યોએ કર્યા સુત્રોચ્ચાર સુત્રોચાર વચ્ચે ગૃહની કાર્યવાહી અધ્યક્ષએ ચાલુ રાખી સમિતિના અહેવાલો મેજ પર મુકવાની કામગીરી ચાલુ કોંગ્રેસના સભ્યોએ વોકઆઉટ કર્યો પરેશ ધાનાણી, નૌશાદ સોલંકી ગૃહમાં પરત આવ્યા વિપક્ષ નેતા સુખરામ રાઠવા, અમિત ચાવડા પણ પાછા આવ્યા સી.જે.ચાવડા, અમરીશ ડેર, બળદેવજી ઠાકોર ગૃહમાં પાછા આવ્યા

Breaking News