Gujarat/ ગુજરાત વિધાનસભામાં કૉંગ્રેસના દંડકની જાહેરાત,   કૉંગ્રેસે સીજે ચાવડાને બનાવ્યા દંડક,  લલિત વસોયાને ઉપદંડ બનાવાયા,  નિરંજન પટેલને બનાવ્યા ખજાનચી,  પૂંજા વંશ અને વિરજી ઠુમ્મર મુખ્ય પ્રવક્તા,  અશ્વિન કોટવાલ,ગ્યાસુદ્દીન શેખ બન્યાં પ્રવક્તા,  અમરિશ ડેર,કિરીટ પટેલ બન્યાં પ્રવક્તા,  બળદેવજી ઠાકોરને પણ પ્રવક્તા બનાવાયા

Breaking News