Gujarat/ માણેકચંદ ગુટખાના ડીલરને ત્યાં દરોડાનો મામલો , આઈટી વિભાગે 7 કરોડથી વધુ રોકડ કબ્જે કરી , 3 કરોડની કિંમતના દાગીના પણ કરાયા કબ્જે , 100 કરોડના બેનામી વ્યવહાર પણ ઝડપાયા , IT એ 14 અલગ અલગ જગ્યા પર કરી હતી રેડ , આઈટી વિભાગ દ્વારા ગત મંગળવારે કરી હતી રેડ

Breaking News